વરસાદ પછીનો ઉઘાડ

મીઠ્ઠા ઊજાગરાઓ : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: નવેમ્બર 8, 2010ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું

કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

મોંઘેરા સાજણને કેમ કરી ચૂમવો એ ઓઢણીને રાત-દિન સમજાવે દાંત
ઓઢેલી ચાદરને હળવેથી કહેતી કે પડખું ફર્યાનો મને લાગે રે થાક

સત્તરમે પ્હોચેલાં નટખટડાં મનડાંના આંગણાને કોઇ અજવાળી ગયું

ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું
કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

ચાદરને ફંગોળી ઊભી થૈ જાઉં મારા મનડાંને પડતું ના સ્હેજે પણ ચેન
દોડી ઝરૂખડે આવીને નિરખું તો ચાંદનીનું ચડતું રે ધીમેરું ઘેન

અંબોડે રોજ રોજ મનગમતી વેણીઓ મૂકવાનું આપણને ફાવી ગયું

ઓશિકે આશાના તોરણિયા ટાંગીને રાતોને મારી મહેકાવી ગયું
કોઇ મીઠ્ઠા ઉજાગરાઓ વાવી ગયું

6 Responses to "મીઠ્ઠા ઊજાગરાઓ : જિગર જોષી ‘પ્રેમ’"

wonderful….enjoyed .a wish came in mind if i were a female

Khub j miththu geet Jigarbhai!!
GaNgaNwaani paN khub majja aawi…
Wishing You a Very Happy & Prosperous New Year.

Thank u….

Wishing u & ur famly a proprous new year…………….

regards

jigar Joshi ‘prem’

સુંદર ગીતરચના…

મજા આવી ગઈ….

નવયૌવનાના સંવેદનનોને સરસ રીતે ગૂંથ્યા છે. લવચીક લયમાં ગણગણવું ગમે એવું ગીત.

વિવેક ટેલર ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


  • નથી
%d bloggers like this: