વરસાદ પછીનો ઉઘાડ

ગીત : જિગર જોષી ‘પ્રેમ’

Posted on: ફેબ્રુવારી 25, 2011

હરિ કરે અધીરા
શબદ બધાએ બને ભજન ને અંગ અંગ મંજીરા


હડી મેલતી ભાગુ ફળીએ નૈં સે’જે સંભાળ
ફળિયું ચડતું ઠેબે મૂઈ હું એને ભાંડુ ગાળ

નજર પડે જે ઠેકાણા પર બસ એની તસવીરા
હરિ કરે અધીરા

શ્વાસ શ્વાસમાં રેલાતું રે હરિ તમારું નામ
જરીક ઊંચકુ પાંપણ ત્યાં તો સામે ચારે ધામ

અલખ ધણી હો જેનો એને શું સુખ દુ;ખ શું પીરા
હરિ કરે અધીરા

5 Responses to "ગીત : જિગર જોષી ‘પ્રેમ’"

ભાઈ શ્રી જીગરભાઈ

શ્વાસ શ્વાસમાં રેલાતું રે હરિ તમારું નામ
જરીક ઊંચકુ પાંપણ ત્યાં તો સામે ચારે ધામ

અલખ ધણી હો જેનો એને શું સુખ દુ;ખ શું પીરા
હરિ કરે અધીરા

સરસ અફલાતુન. મઝા આવી વાચવાની.

જીગરભાઈએ જીગર ( હદય )નો પ્રેમ ઢાળ્યો છે.

ભાઈ શ્રી જીગરભાઈ

Nice poem,

very very nice Blog……………..YAR…………….!

Dr. kishorbhai M. Patel

તમારું સુંદર હરિ-ગીત ખરેખર હૃદયસ્પર્શી છે… ગીત હો યા ગઝલ હો, બંનેમાં તમારી હથોટી ગમી જાય તેવી છે. ધન્યવાદ !

શબદ બધાએ બને ભજન ને અંગ અંગ મંજીરા
સરસ રજુઆત છે ઇશ્વરમય થઈ શબ્દ સાંભળવાની અને તલ્લીનતાની…

enjoyed your nice geet !
પ્રભુમય થવાયું, આનંદ થયો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


    %d bloggers like this: