વરસાદ પછીનો ઉઘાડ

હું ને દફતર એક દિવસ…બાળકાવ્ય

Posted on: મે 16, 2011

હું ને દફતર એક દિવસ બેઠાં ‘તા લેશન કરવા
દફ્તર બોલ્યું લેશન પડતું મૂકી જઇએ રમવા

હું ને દફતર એક દિવસ…

 મેં કીધું કે ના ભાઇ પહેલા પૂરૂ કરીએ લેશન
લેશન થાશે નૈં તો ભઇ ટીચરનું કેવું ટેન્સન
દફ્તરને તો કોણ પૂછે કે કેમ ગયું ‘તું રમવા ?
હું ને દફતર એક દિવસ…

દફ્તર મારો હાથ ઝાલીને મને ક્યે ઊભા થાઓ
આવતીકાલે રવિવાર છે કેલેન્ડર જોઇ આવો
બધુંય પડતું મૂકીને ભાઇ અમે તો ચાલ્યા રમવા
હું ને દફતર એક દિવસ…

7 Responses to "હું ને દફતર એક દિવસ…બાળકાવ્ય"

મઝાનું બાળગીત.

દફ્તરમાં સજીવારોપણની વાત ગમી. એક જ બાળકનું ચલણ હોય એવા સાંપ્રતમાં આ સંવેદન પ્રસ્તુત છે.

Nice one…
Reminds me of your another good…

રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ !
આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ ?
http://tahuko.com/?p=1568

waah….maja padi…daftariyu to have saav bhulai j gayu 6…te yaad karavi didhu 🙂

Waah Khub Maja Padi Sundar Baal Geet Chhe Jigar Joshi

it remined me of my childhood, good …

વાહ જિગર ભાઈ, બાળ કાવ્યો માં એક નવ્જ તરાહ આપ લાવ્યા છો! મજા પડી ગઈ….!

anil Chavda ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


  • નથી
%d bloggers like this: